જીરાના પાકમા આવતા ભુકી છારા નુ નિયંત્રણ (Management of powdery mildew in cumin)

 


જીરાના પાકમા આવતા ભુકી છારા નુ નિયંત્રણ

  • ભુકી છારાનો રોગ જમીન જન્ય અને બીજ જન્ય રોગ છે. 
  • આ રોગને કંટ્રોલ કરવા માટે ઉનાળામા ઉંડી ખેડ કરવાથી જમીનમા રહેલા રોગના કણો સુર્યપ્રકાશના સંપર્કમા આવવાથી નાશ પામે છે. જેથી આ રોગ ઓછો જોવા મળે છે.
  • રોગ પ્રતીકારક જાતનુ વાવેતર કરવાથી રોગનો ઉપ્દ્રવ ઓછો જોવા મળે છે.
  • જીરાનુ વાવેતર ૪૫*૧૦ સેમીના અંતરે કરવુ જોઇએ.
  • રોગની શરુઆત થવાની સાથે દવાનો છટકાવ ચાલુ કરવો જોઇએ.
  • ડૈનોકેપ ફુગનાશકના  ૦.૧% પ્રમાણથી સ્પ્રે કરવાથી પણ સારુ રીસલ્ટ મળે છે.
  • સલ્ફર ડસ્ટ ૨૫ કિગ્રા પ્રતી હેક્ટરે નાખવાની ભલામણ કરવામા આવે છે.
  • ૫% ડુંગળીના પર્ણનો અર્કનો જીરાના પાક પર ૩ વાર સ્પ્રે કરવાથી રોગની તીવ્રતા ઘટે છે.


Post a Comment

0 Comments