- આ રોગ બ્લોસમ એન્ડ રોટ તરીકે ઓળખાય છે.
📒 બ્લોસમ એંન્ડ રોટ રોગના લક્ષણો
👉 આ રોગના લક્ષણો લીલા અને પાકેલા બનને ફળૉ મા જોવા મળે છે
.
👉 આ રોગની શરુઆતમા ફળની સપાટી પર પાણી જેવા કલરનો ડાઘ પડે છે જે જડપથી ફેલાવા લાગે છે. અડધાથી વધુ ફળનો ભાગ કવર કરી લે છે. સમય જતા આ ડાઘ ભુરા અથવા કાળા કલરનો પડી જાય છે.
👉 આ રોગ કોઇ ફુગ, બેક્ટેરીયા અથવા જીવજંતુથી નથી થતો પરંતુ ટમેટાના પાકમા કેલ્શીયમ તત્વની ઉણપ થી થાય છે
.
👉 આ રોગમા ટમેટાનો છોડ જમીનમાથી કેલ્શીયમ લઇ શકતો નથી તેના કારણો જોઇએ તો જમીન એસિડીક હોવી પાણીની અછત હોવિ અથવા વધુ પડતુ તાપમાન હોવુ.
👉 વધુ પડતા નાઇટ્રોજન યુક્ત ખાતરનો ઉપયોગ પણ કેલ્શીયમના ઉપાડમા ઘટાડો કરે છે.
0 Comments