ચણાના પાકમા ખાતરની જરુરીયાત (Fertilizer requirement in gram)

 ચણાના પાકમા ખાતરની જરુરીયાત 


ચણા એ ટુકાગાળાનો પાક છે.  ચણાના પાક્મા ખાતરની જરુરીયાત પિયત અને બિનપીયત વિસ્તારમા નીચે મુજબ છે.

  1.  પીયત વિસ્તાર: N-P-K: 25-50-00 કિગ્રા/ હેકટર  
        DAP-108 કિગ્રા/ હેકટર 

        યુરીયા- 12 કિગ્રા/હેક્ટર

      2. બીનપીયત વિસ્તાર: N-P-K: 15-40-00 કિગ્રા/ હેકટર 

             DAP-85 કિગ્રા/ હેકટર 

  • જે જમીનમા સલ્ફર્ની ઉણપ હોય તે જમીનમા સલ્ફર 20કિગ્રા/હેકટર  આપવુ ફાયદાકારક છે.
  • ચણાના પાક્મા ફોસ્ફોબેકટેરિયાના કલ્ચરની માવજત સેન્દ્રીય ખાતર સાથે કરવાથી સારુ ઉત્પાદન મળે છે. 

Post a Comment

0 Comments