ગુજરાત જુનાગઢ સફેદ ડુંગળી ૩
આ વેરાયટી વર્ષ ૨૦૧૬ મા જુનાગઢ અગ્રિકલ્ચરલ યુનિવર્સિટી દ્વારા બહાર પાડવામા આવી છે. આ વેરાયટીના કંદ મધ્યમ સાઇજના ગોળ સમતલ આકારના અને સફેદ કલરના હોય છે. આ વેરાયટી રબિ સિજનમા વાવવામા આવે છે. આ વેરાયટી ૧૯૫૦-૨૦૦૦ મણ જેટલુ શરેરાસ ઉત્પાદન આપે છે, ભેગા કંદો ઓછા જોવા મળે છે. આ વેરાયટીની પ્રોસેસિંગ ઉધ્યોગમા પણ સારી એવી માગ રહે છે. ડુંગળીના પાકને વધુ નુકસાનકર્તા પર્પલ બ્લોચ રોગ પણ ઓછો જોવા મળે છે.
0 Comments