નિંદણોથી થતુ નુક્સાન અટકાવવા અને ફેલાવવો અટકાવવા માટે શુ કરવુ જોઇએ.
- કોહવાયેલા છાણિયા ખાતરનો ઉપયોગ કરવો જોઇએ.
- ઉંડી ખેડ કરવી જોઇએ.
- સમયસર વાવણી કરવી જોઇએ.
- વાવેતર માટે નિંદામણ મુક્ત બીજનો ઉપયોગ કરવો જોઇએ.
- નિંદણોને ફુલ અવસ્થા પહેલા દુર કરવા જોઇએ.
- નિંદામણ દુર કર્યા બાદ જ ખાતર આપવુ જોઇએ.
- પાક્ની યોગ્ય ફેરબદલી કરવી જોઇએ.
- ધરુવાડિયા માટે ઉનાળામા પ્લાસ્ટીક આવરણનો ઉપયોગ કરવો જોઇએ.
- સંકલીત નિંદણ નિયંત્રણ પધ્ધતીનો ઉપયોગ કરવો જોઇએ.
- હઠીલા નિંદણો માટે હરીફ પાકો જુવાર, મકાઇ, સુર્યમુખી તેમજ રજકાનુ વાવેતર કરવુ જોઇએ.
0 Comments