જીરાના પાકમા ખાતરની જરુરિયાત (Fertiliser requirement in cumin )


જીરાના પાકમા ખાતરની જરુરિયાત
જીરુ એક છિછરા મૂળ વાળો પાક છે, અને ટુકા સમયગાળાનો પાક છે. તે માટે આ પાકમા દર વર્સે છાણિયુ ખાતર નાખવાની જરુરિયાત રહેતી નથી. પરંતુ ઓછા પોશક તત્વોવાળી જમીનમા પ્રતી હેકટરે ૧૦ટન છાણિયુ ખાતર નાખવાથી સારુ ઉત્પાદન મળે છે.  રાસાયણિક ખાતરો મા N-P-K: ૪૦-૧૫-૦૦ કિગ્રા પ્રતી હેકટરે ભલામણ કરવામા આવે છે. ટૉટલ  ૪૦ કિગ્રા નાઇટ્રોજન પૈકિ ૧૩.૩ કિગ્રા નાઇટ્રોજન પાયામા ત્યારબાદ ૧૩.૩ કિગ્રા ઉગ્યા ના ૮-૧૦ દિવસ પછી અને ૧૩.૩ કિગ્રા નાઇટ્રોજન ઉગ્યાના ૩૦ દિવસ પછી આપવાથી સારુ ઉત્પાદન મળે છે.

Post a Comment

0 Comments