ગુજરાત જીરુ ૪ (Gujarat cumin 4)

 


ગુજરાત જીરુ ૪:  આ જાત ના છોડ ની ઉચાઇ ૩૦-૩૫ સેમી હોય છે.  છોડ ના લક્ષણો જોઇએ તો છોડ સામાન્ય રીતે ઉચો અને પહોળો હોય છે. અને પ્ર્થમ આંતરગાઠથી જ  ડાળીઓ ની શરુઆત થાય છે. આ જાત મોડી પાકતી જાત છે. દાણા વજનદાર હોય છે. ૧૦૦૦ દાના નુ વજન આશરે ગ્રામ ની આસપાસ હોય છે. સુગંધીત તેલ ની ટકાવારી ૪.૧-૪.૩ ની આસપાસ હોય છે. આ જાત ૧૨૦૦-૧૩૦૦ કિલો જેટલુ ઉત્પાપાદન આપે છે. આ જાત સુકારા ના રોગ સામે પ્રતીકારક જાત છે.

Post a Comment

0 Comments