ગુજરાત જીરુ ૩ ( Gujarat cumin 3)




 ગુજરાત જીરુ ૩: જીરા ની આ જાત નો છોડ નીચો હોય છે.  આ જાત બીજી જાતો ની સરખામણી મા વહેલી પાકે છે. આ જાત ના છોડ મા નીચેથી જ ડાળી ઓ પડવાની શરુઆત થાય છે. ૧૦૦૦ દાણા નુ વજન આશરે ૪ ગ્રામ ની આસપાસ હોય છે. સુગંધિત તેલ ના ટકાવારી ૩.૨-૩.૪ ની આસપસ હોય છે. એક હેક્ટરે ઉત્પાદન ૬૦૦-૬૫૦ કિલોગ્રામ આપે છે. આ જાત સુકારા ના રોગ સામે પ્રતીકારક જાત છે.



Post a Comment

0 Comments