ગુજરાત જીરુ -૨ : જીરા ના આ જાત ના છોડ ની ઉચાઇ આશરે ૨૫-૨૮ સેમી હોય છે. જે ગુજરાત જીરા ૧ ની સરખામણિ એ ઓછી છે. આ જાત ની મુદ્ત આશરે ૧૦૦-૧૦૫ દીવસ હોય છે. આ જાત નો છોડ ઉચો અને પહોળો હોય છે. ૧૦૦૦ દાણા નૂ વજન આશરે ૪.૮ ગ્રામ જેટલૂ હોય છે.સુગન્ધીત તેલ ની ટકાવારી ૩.૩ ની આસપાસ હોય છે. સુકારા સામે સંવેદંશીલ જાત છે.
0 Comments