કપાસમા મેગ્નેશિયમ તત્વની ઉણપથી જોવા મળતા લક્ષણો (Defficiency symptom of magnesium in cotton)


કપાસમા મેગ્નેશિયમ તત્વની ઉણપથી જોવા મળતા લક્ષણો: 

  • સૌપ્રથમ  ચિન્હો. નીચેના પાંદ પર જોવ મળે છે.
  • જેમા લીલા પાંદ જાંબલી રંગના થાય છે,
  • જૂના પર્ણો લાલ રંગના થાય છે.
  • છોડની વ્રુધ્ધી ધીમી પડી જાય છે. પાંદની નસો ની વચ્ચેચેનો ભાગ પીળો પડે છે.
  • પર્ણો સુકાઇ જાય અને નીચે ના પર્ણો ખરી જાય છે.


Post a Comment

0 Comments