રાયડાના પાકમા ખાતરની જરુરીયાત (Fertiliser requirement in mustard)

                                


રાયડાના પાકમા ખાતરની જરુરીયાત

આ પાકને પાયામા ૧૦ ટન છાણિયુ ખાતર પ્રતી હેક્ટરે  અને N-P-K :50-50-00 kg/ha નાખવા મા આવે તો સારુ ઉત્પાદન મળે છે. તેમા નાઇટ્રોજનનો અડધો જથ્થો પાયામા આપવામા આવે છે. અને બાકીનો અડધો જથ્થો વાવેતરના  30 દીવસે આપવામા આવે છે. જે જમીનમા સલ્ફરની ઉણપ હોય તે જમીનમા ૨૦ કિગ્રા પ્રતી હેક્ટરે આપવામા આવે છે.

  • ૧૦૮ કિગ્રા DAP +૧૦ કિગ્રા  યુરીયા પાયામા આપવુ પ્રતી હેક્ટરે.
  • વાવણીના ૩૦ દીવસ પછી ૫૫કિગ્રા  યુરીયા પ્રતી હેકટરે આપવુ.
  • જ્યારે મોલાનો ઉપદ્રવ વધુ હોય ત્યારે યુરિયા ખાતરનો ઉપયોગ ઓછો કરવો..

Post a Comment

0 Comments