જીરામા આવતા કાળિયાના રોગનુ નિયંત્રણ
- રોગ પ્રતીકારક જાતોનુ વાવેતર કરવુ.
- બીજને વાવતા પહેલા થાયરમ, કપ્તાન અથવા થાયરમ+ કારબોક્સિન ફુગનાશકની 3 ગ્રામ પ્રતી કિગ્રા બીજનુ પ્રમાણ રાખી બીજ્માવજત કરવી.
- પુખીને અથવા બ્રોડકાસ્ટીંગથી વાવવાને બદલે ૩૦ સેમીના અંતરે ચાસમા વાવણી કરવી.
- ક્યારા નાના અને પાણી ના ભરાય રહે તેવા સમતલ બનાવવા.
- નાઇટ્રોજન યુક્ત ખાતરો જેવાકે યુરીયાનો વધુ પડતો ઉપયોગના કરવો.
- વાદળછાયા વાતાવરણમા પીયત આપવાનુ ટાળવુ.
- પાક જ્યારે ૩૫-૪૦ દીવસનો થાય અથવા ફુલ આવવાની શરુઆત થાય ત્યારે મેન્કોજેબ૭૫% WP ૫૦ગ્રામ/૧૫ લીટર પાણીમા નાખી સ્પ્રે કરવો.
0 Comments